skip to main
|
skip to sidebar
Sunday, December 19, 2010
સાંજ પડી ગયી
એક ક્ષણ તો થોબી જાને
જો હું પાછળ રહી ગયી.
બે પગલા ધીમા માંડ ને
હું બસ થોડી થાકી ગયી.
ક્ષિતિજે મને દેખાયી મંઝીલ
આટલે દૂર આવી કેમ હારી ગયી?
મારી સંગ ઝટ માંડ ચાર પગલા
મોડુ થયુ, સાંજ પડી ગયી.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Blog Archive
►
2011
(2)
►
July
(1)
►
March
(1)
▼
2010
(2)
▼
December
(1)
સાંજ પડી ગયી
►
November
(1)
►
2009
(9)
►
September
(1)
►
August
(1)
►
May
(1)
►
April
(2)
►
March
(1)
►
February
(2)
►
January
(1)
►
2008
(5)
►
September
(5)
સંધ્યા ધોબી
કાવ્ય કહુ કે કવિતા
કેવી જે આ મારી રચના
છે મારા મનની બસ બે-ત્રણ
પંક્તિઓ આ ગુજરાતી મા