ઇશ્વરના આંગણેથી નીયમ તોડીને આવી છુમાટીનું રમકડુ નવી રીતે બનાવી આવી છુહૈયામાં ઉડવાની ચાહ ભરી આવી છુતેથિજ પગની જગ્યાયે પાંખ લગાવી આવી છુ
Post a Comment
No comments:
Post a Comment